તા.01/09/2025 થી 31/10/2025સ્વનિર્ભર (ખાનગી) શાળાએ વર્ષઃ 2026-27ની ફી નક્કી કરવા અંગે ફી નિયમન સમિતિને આપવાની એફીડેવીટ અરજી તા.01/09/2025 થી 31/10/2025 દરમિયાન સ્વનિર્ભર શાળાએ પોતાના UDISE કોડ દ્વારા વેબપોર્ટલ પરની સૂચનાઓને ધ્યાને લઈને એફીડેવીટ અરજી ઓનલાઈન કરવાની રહેશે.
FAQ
1.ગુજરાત સ્વ-નિર્ભર શાળાઓ (ફી નું નિયમન) અધિનિયમ,૨૦૧૭ તથા તે નીચેના નિયમો કઇ તારીખથી રાજ્યમાં અમલી બન્યા છે. ?2. એક્ટનો અમલ વર્ષઃ 2017-18, ચાલુ સત્રથી કે વર્ષઃ 2018-19, આગામી શૈક્ષણિક સત્રથી ?3.જે શાળાઓએ વધુ ફી લીધી હોય એવી શાળાઓ, વાલીઓને વધારાની ફી સરભર કરશે કે કેમ ?